Establishment Year : 1985
સરસ્વતી વિદ્યાલયમાં પંચામૃત કાર્યક્રમ
સમગ્ર ગુજરાતમાં ખ્યાતિપ્રાપ્ત શ્રી સરસ્વતી વિદ્યાલય સંકુલના પંચામૃત કાર્યક્રમની ઉજવણી દબદબાભેર કરવામાં આવી. શાળાના ધો.૧૦ માં વિદ્યાર્થીઓનો શુભેચ્છા, ધો.૧૨ નો શુભેચ્છા - વિદાય સમારંભ, તેજસ્વી તારલાઓનું સન્માન, બાળકોની કલાને પ્રદશિત કરતો વાર્ષિકોત્સવ અને શ્રીમતિ ઈલાબેન શાહ , વયનિવૃતિ સન્માન કાર્યક્ર્મ ગોઠવાયો હતો
Tags : ,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com